ક્રાઈમ પેટ્રોલની આ અભિનેત્રી આજે મચાવી રહી છે ધૂમ, છે રૂપરૂપનો અંબાર : PHOTOS - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ક્રાઈમ પેટ્રોલની આ અભિનેત્રી આજે મચાવી રહી છે ધૂમ, છે રૂપરૂપનો અંબાર : PHOTOS

ક્રાઈમ પેટ્રોલની આ અભિનેત્રી આજે મચાવી રહી છે ધૂમ, છે રૂપરૂપનો અંબાર : PHOTOS

 | 12:18 pm IST
  • Share

ટીવી અભિનેત્રી (TV Actress) ગીતાંજલિ મિશ્રા (Geetanjali Mishra)એ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. અભિનેત્રીએ ક્રાઈમ પેટ્રોલ (Crime Patrol) માં પોતાના અભિનયથી સૌકોઈને ચોંકાવ્યા હતાં. ગીતાંજલિનું નામ ટીવીની સફળ અભિનેત્રીઓમાં લેવાઈ રહ્યું છે. હવે તેને તેના ફળ પણ મળવા લાગ્યા છે. હવે ગીતાંજલિએ ફિલ્મી પડદે (Film Industry) પણ એન્ટ્રી મારી દીધી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ લૂડો (LUDO)માં તે નજરે પડી હતી.

અનુરાગ બાસુ (Anurag Basu)ની સુપરહિટ ફિલ્મ (Super Hit Film) લૂડો (LUDO) નેટફ્લિક્સ (Netflix)પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મમાં ગીતાંજલિનો રોલ કોઈ મોટો તો નથી પણ ફિલ્મની પટકથા પ્રમાણે ખુબ જ મહત્વનો છે. આ અગાઉ અભિનેત્રીને એકતા કપૂર (Ekta Kapoor)ના સુપરહિટ શો કુંડલી ભાગ્ય (Kundali Bhagya) માં પણ રોલ મળ્યો છે. આ શોમાં તેણે અભિનેત્રી કસ્તૂરી (Kasturi) ને રિપ્લેસ કરી છે. ક્રાઈમ પેટ્રોલમાં ગીતાંજલિ મોટા ભાગે નકારાત્મક પાત્રો ભજવતી હતી. આ શો માટે સૌથી વધારે ફી વસુલતા કલાકારોમાં ગીતાંજલીનું નામ ટોચ પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન