crime patrol starcast know all about fees income salary networth
  • Home
  • Featured
  • PHOTOS: ક્રાઈમ પેટ્રોલમાં રોલ કરતી આ અભિનેત્રી વસુલે છે ભલભલા અભિનેતા કરતાં વધારે ફી

PHOTOS: ક્રાઈમ પેટ્રોલમાં રોલ કરતી આ અભિનેત્રી વસુલે છે ભલભલા અભિનેતા કરતાં વધારે ફી

 | 7:37 pm IST

ક્રાઇમ પેટ્રોલ એ ટીવીની ખૂબ જ લોકપ્રિય સિરિયલ છે. આ શો છેલ્લા 17 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે. આ શોમાં કામ કરતા ઘણા કલાકારો હવે ફિલ્મોમાં પણ દેખાવા લાગ્યા છે. તે જ સમયે કેટલાક કલાકારો એવા પણ છે જેઓ તેમના અભિનય દ્વારા આ લોકપ્રિય સિરિયલનો જીવ બની ગયા છે. આવું જ એક નામ અભિનેત્રી ગીતાંજલિ મિશ્રાનું છે. ગિતાંજલિ મિશ્રા 2010થી ક્રાઇમ પેટ્રોલિંગ સાથે સંકળાયેલી છે. તેણે આ શોમાં તમામ પ્રકારના પાત્રો ભજવ્યાં છે.

જો કે શોમાં લોકો તેને નેગેટિવ રોલમાં ખૂબ જ પસંદ કરે છે, પણ ગીતાંજલિ મિશ્રાને શોમાં એટલી લોકપ્રિયતા આપવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર તેને લાખો લોકો ફોલો કરે છે. ગીતાજલિ મિશ્રા ક્રાઇમ પેટ્રોલના સૌથી મોંઘા અભિનેતાઓમાંની એક છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર ગીતાંજલી પ્રત્યેક એપિસોડમાં 2 થી 2.5 લાખ રૂપિયા લે છે.

આ વીડિયો પણ જુઓ: ભાવનગરના મહુવાના PI સસ્પેન્ડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન