Crime rate rises in Morbi, 2 murders in 2 days
  • Home
  • Featured
  • મોરબીમાં વધી ગુનાખોરીઃ 2 દિવસમાં 2 મર્ડર

મોરબીમાં વધી ગુનાખોરીઃ 2 દિવસમાં 2 મર્ડર

 | 9:40 am IST
  • Share

ફરી મોરબીમાં ગુનાખોરીએ માથુ ઉંચક્યું છે. એક બાદ એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. 2 દિવસમાં 2 મર્ડર થતા મોરબી પોલીસ દોડતી થઈ છે. નજીવી બાબતમાં બેખૌફ ગુનેગારે એક વ્યક્તિને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો. કોણ છે હત્યારો તે પણ જુઓ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો