crisis-8-year-old-kid-gets-emotional-when-entire-street-says-her-happy-birthday covid 19
  • Home
  • Featured
  • આ 8 વર્ષની છોકરી માટે હતો ખાસ દિવસ, પરંતુ કોરોનાની મહામારી વચ્ચે ધ્રુસકે-ધ્રુસકે રડી

આ 8 વર્ષની છોકરી માટે હતો ખાસ દિવસ, પરંતુ કોરોનાની મહામારી વચ્ચે ધ્રુસકે-ધ્રુસકે રડી

 | 3:54 pm IST

દુનિયા કોરોનાના કહેરથી પરેશાન છે. ત્યારે લોકો જ્યાં હતા ત્યાં અટકી ગયા છે. લોકો વિચારી રહ્યા છે કે આ વસ્તુઓ નોર્મલ ક્યારે થશે. જોકે, લોકોએ સ્વીકાર કરી લીધું છે. પરંતુ આ વાયરસના કારણે બાળકોના ચંચળ મન પણ ઘરમાં કેદ છે. એવામાં આ બાળકીનો જન્મદિવસ હતો. ઘણું બધુ વિચાર્યું હતુ તેણે. પાર્ટી થશે, મસ્તી થશે, પરંતું કોરોનાના કારણે બર્થ ડે સેલિબ્રેટ કરી નથી.

એવામાં તે ઉદાસ થઇ ગઇ પરંતુ જ્યારે તે બર્થ ડેના દિવસે ઘરની બહાર આવી તો આસપાસની પબ્લિકે તેને એવા અંદાજમાં વિશ કર્યું કે તે ભાવુક થઇ રડવા લાગી છે. આ વીડિયો 26 માર્ચે શેર કર્યો છે. જેમા કેપ્શનમાં લખ્યું છે કે બ્રિટેનમાં આજે 8 વર્ષની સોફી ખૂબ નિરાશ હતી કારણકે કોરોના વાયરસના સંકટના કારણે તેની બર્થ ડે પાર્ટી મોકુફ રાખી છે. તો તે બહાર નીકળી તો આખી ગલીના લોકોએ તેને એવી રીતે બર્થ ડે વિશ કરી તો તે રડવા લાગી આવો જોઇએ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન