crocodile lands on roof of a house in flood-affected Raybag video
  • Home
  • Videos
  • Featured Videos
  • માત્ર છત જ દેખાઈ એટલો સાંબેલાધાર વરસાદ, VIDEOમાં જુઓ વરસાદી હાલાકી

માત્ર છત જ દેખાઈ એટલો સાંબેલાધાર વરસાદ, VIDEOમાં જુઓ વરસાદી હાલાકી

 | 6:15 pm IST

સોશિયલ મીડિયા પર વરસાદનાં ઘણા વીડિયો તમે જોયા હશે. અલગ અલગ રાજ્યાનાં અનેક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. એવી જ રીતે કર્ણાટકનાં બેલગાંવનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે માત્ર મકાનની છત જ દેખાઈ છે. ઉંચા ઉંચા ઝાડ પણ ડુબી ગયાં છે અને નાળિયેરી પણ અડધી જ દેખાઈ રહી છે. તો જુઓ કર્ણાટકનો આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન