crocodile races with speedboat in viral video on social media
  • Home
  • Featured
  • હંમેશા શાંતિથી મોઢું ફાડીને પડેલા મગરનો સાવ અનોખો અવતાર, વીડિયોમાં જુઓ ખતરનાક રેસ

હંમેશા શાંતિથી મોઢું ફાડીને પડેલા મગરનો સાવ અનોખો અવતાર, વીડિયોમાં જુઓ ખતરનાક રેસ

 | 3:53 pm IST

મગરમચ્છને જોવાનો નજારો એક અલગ જ છે. એમાં પણ એના ખતરનાક જબડાઓ. અથવા તો તે પોતાના શિકારને પકડીને પલટી મારીને પાણીમાં કૂદે એ સીન પણ કંઈક અલગ હોય છે. પરંતુ તમે શું ક્યારેય મગરને રેસ કરતાં જોયો છે? કારણ કે આપણે હંમેશા મગરને પાણીમાં મોઢું ફાડીને પડેલો જ જોયો છે. હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં મગર રેસ લગાવી રહ્યો છે અને તેને જોવાનો કંઈક નજારો જ અલગ છે.

ટ્વીટર પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં કેપ્શન લખવામાં આવ્યું છે કે, મગરમચ્છ સ્પીડબોટ સાથે રેસ લગાવે ત્યારનું સીન. જો કે એ ખબર નથી કે આ ઘટના ક્યાંની છે. પરંતુ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મગર પાણીમાં ધડાધડ દોડી રહ્યો છે અને પછી અચાનક બહાર નીકળે છે. ત્યાકે જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન