crowd gathered at jama masjid to offer prayers on bakrid naqvi prayed
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આખા દેશમાં ઈદનો માહોલ, વહેલી સવારે જામા મસ્જિદનો આવો હતો નજારો

PHOTOS: આખા દેશમાં ઈદનો માહોલ, વહેલી સવારે જામા મસ્જિદનો આવો હતો નજારો

 | 11:05 am IST

આજે આખા દેશમાં બકરી ઈદ મનાવવામાં આવી રહી છે. મસ્જિદો અને ઈદગાહોમાં નમાજ પઢવામાં આવી રહી છે. જો વાત કરીએ દિલ્હીની તો ધુમધામથી બકરી ઈદની ઉજવણી કરવામા આવી રહી છે. સવારમાં જ બધી મસ્જિદોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જામા મસ્જિદમાં પણ લોકોનો ભારે જમાવડો થયો હતો.

તો વળી કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ કાશ્મીરી ગેટ સ્થિત પંજા શરીફ દરગાહ પર નમાજ અતા કરી હતી. તેણે આમ જનતા સાથે બેસીને જ નમાજ અતા કરી હતી. દેશના વિકાસ માટે તેણે દુઆ માંગી હતી. તો જુઓ કેટલાક ફોટો…

આ વીડિયો પણ જુઓ: દેવભૂમિદ્વારકાના રાણ ગામમાં બાઈક ચાલક તણાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન