Cubs beat Giolito, White Sox 6-3 as fights occur between fans in stands
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: તમે સત્તર પ્રકારનાં ડખા જોયા હશે, પણ સ્ટેડિયમ વચ્ચે જે રીતે મહિલાઓ ઝઘડી…

VIDEO: તમે સત્તર પ્રકારનાં ડખા જોયા હશે, પણ સ્ટેડિયમ વચ્ચે જે રીતે મહિલાઓ ઝઘડી…

 | 5:13 pm IST

લડાઈ ઝઘડા તો તમે પણ જોયાં હશે. રોજ બરોજનાં જીવનમાં ઘણા ઝઘડા થતા જોવા મળે છે. એવા જ એક ડખાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે જેમાં બે ટીમનાં સપોર્ટર ચાલુ મેચમાં જ ઝઘડી પડ્યાં. ઝઘડ્યાં તો ઠીક પણ જોરદાર બાધ્યા. મહિલાઓ તો એકબીજાનાં વાળ ખેંચી ખેંચીને માર પીટ કરવા લાગી હતી.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મેચ દરમિયાન એક કરતા પણ વધુ જ્ગ્યાએ ફાઈટ થઈ હતી અને ઘણા ફેન્સ સામસામે ઝઘડી પડ્યાં હતા. તો જુઓ મજેદાર વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન