NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • કુદરતની કમાલ જૂઓ, બે મોઢા ધરાવતું ભેંસનું બચ્ચું

કુદરતની કમાલ જૂઓ, બે મોઢા ધરાવતું ભેંસનું બચ્ચું

 | 8:14 am IST

પાકિસ્તાનમાં એક ભેંસે બે મોઢું ધરાવતાં વાછરડાને જન્મ આપ્યો છે. વાછરડું નબળું છે અને મોઢાનો જ સહન કરી શકે તેમ હોવાથી તેને બોટલમાં દૂધ અપાય છે. આ વાછરડું એક અઠવાડિયાથી જીવીત છે.

વાછરડું વળી નબળું છે અને વધુમાં તે બે મોઢા ધરાવે છે. આથી તે બે મોઢાનું વચન વહન કરી શકે તેમ નથી. આ કારણે તેને બોટલમાં જ ખોરાક તરીકે દૂધ આપવામાં આવે છે.