Currently a powerful video of a young man goes viral on social media
  • Home
  • Featured
  • એક શખ્સ એટલી બાઈકને હવામાં જ કુદી ગયો કે તમારું માંથુ ઝાટકો ખાઈ જશે, પ્રકાશની ગતિએ વીડિયો વાયરલ

એક શખ્સ એટલી બાઈકને હવામાં જ કુદી ગયો કે તમારું માંથુ ઝાટકો ખાઈ જશે, પ્રકાશની ગતિએ વીડિયો વાયરલ

 | 9:58 pm IST

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ તેની શક્તિનો અહેસાસ કરાવી રહ્યો છે. આ વીડિયો જોઈને ભલભલા લોકોનું માથું ધુણી જાય એવું છે, કારણ કે એ શખ્સ એકસાથે ઘણી બધી બાઈક કુદી જાય છે. આમ તો આ વીડિયો ઈન્સ્ટા પર અપલોડ કરવામાં આવ્યો છે પરંતુ હાલમાં તે અલગ અલગ જગ્યાએ વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવાન એવો જબરદસ્ત કુદકો મારે છે કે બધી જ બાઈકને અધ્ધર જ કુદી જાય છે. તો જુઓ અહીં આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન