Cute Baby fun with father video goes viral on social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • આ ક્યુટ બાળકની એક્ટિંગ જોઈ બોલિવૂડના ભલ-ભલા સ્ટાર્સના છૂટી જશે પરસેવા…જુઓ Video

આ ક્યુટ બાળકની એક્ટિંગ જોઈ બોલિવૂડના ભલ-ભલા સ્ટાર્સના છૂટી જશે પરસેવા…જુઓ Video

 | 7:38 pm IST

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાના અંદરનું ટેલેન્ટ દુનિયા સામે રજૂ કરે છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત પોસ્ટ કરેલ તસવીર અને વીડિયો ઝડપથી વાયરલ પણ થઈ જાય છે અને ચર્ચાનું કેન્દ્ર બને છે. ત્યારે હવે એવો જ એક વીડિયો વાયરલ થયો છે. જે લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

આ વીડિયો એક નાના બાળકનો છે જે તેના પિતા સાથે મસ્તી કરતા નજરે આવી રહ્યો છે. આ ક્યુટ બાળક તેના પિતા સાથે તલવાર વળે યુદ્ધ લડવાની એક્ટિંગ કરે છે. બાળકની એક્ટિંગ એવી જબરદસ્ત અને અદ્ભુત છે કે લોકો વારંવાર આ વીડિયો જોઈ રહ્યા છે. ક્યુટ નાના બાળકની એક્ટિંગ જોઈ લોકો આશ્ચર્ચ પામે છે અને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમે પણ જુઓ આ અદ્ભુત વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન