Cute Baby girl sang a Lata Mangeskar Song Lag Ja Gale, Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ક્યુટ નાની બાળાનો આ વીડિયો જોઈ ચોંકી જશો, સાથે જ મોઢા પર નક્કી મુસ્કાન પણ આવી જશે

ક્યુટ નાની બાળાનો આ વીડિયો જોઈ ચોંકી જશો, સાથે જ મોઢા પર નક્કી મુસ્કાન પણ આવી જશે

 | 11:34 pm IST

રેલવે પ્લેટફોર્મ પર લતા મંગેશકરનું ગીત ગાઈને રાનૂ મંડલ સોશિયલ મીડિયા પર રાતોરાત સ્ટાર બની ગઈ હતી. તેની લોકપ્રિયતા એટલી હદે વધી કે બોલિવૂડ મ્યુઝિક ડાયરેક્ટર હિમેશ રેશમિયાએ તેની પાસે એક ગીત પણ ગવડાવ્યું. ત્યારે હવે લતા મંગેશકરનું વધું કે ગીત સોશિયલ મીડિયા પર ખૂબ સાંભળવામાં આવી રહ્યું છે.

આ આપને જણાવી દઈએ કે આ વખતે લતા મંગેશકરનું આ ગીત કોઈ મોટી વ્યક્તિ નહીં પરંતુ એક નાની બાળકી ગાઈ રહી છે. નાની બાળકીનો આ વીડિયો જુનો છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થયો છે. આ વીડિયોમાં નાની અને ક્યુટ બાળા લતા મંગેશકરનું ગીત ‘લગ જા ગલે’ ગાઈ રહી છે. આ ક્યુટ બાળકી એટલી સુંદર રીતે ગીત ગાઈ રહી છે કે સાંભળીને દરેક વ્યક્તિના મોઢા પર મુસ્કાન આવી જાય છે. જે પણ આ વીડિયો જુએ છે તે આને શેર કરવા મજબૂર થઈ જાય છે. તમે પણ સાંભળો આ ક્યુટ બાળકીનું સુંદર ગીત….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન