Cute Baby Shivering Out of Cold After a Bath During Winter
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: કડકડતી ઠંડીમાં નાનકડા ટેણીયાની આ હરકત જોઇ હસીહસીને પેટ દુખી જશે

Video: કડકડતી ઠંડીમાં નાનકડા ટેણીયાની આ હરકત જોઇ હસીહસીને પેટ દુખી જશે

 | 7:05 pm IST

હાલ શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે. લોકોના હાડ થીજી જાય તેવી ઠંડીમાં લોકો, ઠંડીથી બચવા માટે નતનવા નુસખા અપનાવતા હોય છે. શિયાળામાં જ તમને સૌથી વધારે નાહવાના ચોર મળતા હોય છે, ત્યારે હાલ સોશ્યલ મીડિયા પર એક નાની બેબીનો એક વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં બેબી નાહીને બાહાર આવી હોય તેવું લાગી રહ્યું છે અને વીડિયોમાં દાંત કચડા જોઇ શકાય છે, આ વીડિયો એટલો ક્યૂટ છે કે તમે ભલેને એકદમ ખરાબ મૂડમાં હશો, પરંતુ આ વીડિયો જોતા જ તમે એકદમ ખૂશ થઇ જશો અને વીડિયોને જોયા જ કરશો, સાથે જ આ વીડિયો તમે પોતાના લોકોને શેર પણ કરશો. હાલ સોશ્યલ મીડિયા પર આ વીડિયો ખૂબજ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન