cyber crime Cheating on Snapchat, threatening to viral nude pics
  • Home
  • Videos
  • Featured Videos
  • સ્નેપચેટ પર મિત્રતામાં ફસાવીને છેતરપીંડી, આપી ન્યુડ વાયરલ કરવાની ધમકી

સ્નેપચેટ પર મિત્રતામાં ફસાવીને છેતરપીંડી, આપી ન્યુડ વાયરલ કરવાની ધમકી

 | 9:38 am IST
  • Share

સોશિયલ મીડિયા એપ સ્નેપચેટના માધ્યમથી મહિલાની છેતરપીંડી અને શોષણ કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી મહિલાના ન્યુડ ફોટો વાયરલ કરનાર એક શખ્સ વલસાડથી પકડાયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો