સાઇકલ સહાયના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ ઠાસરાના લોકોએ આપી આવી પ્રતિક્રિયા - Sandesh
NIFTY 10,261.30 -98.85  |  SENSEX 33,375.98 +-309.56  |  USD 64.8850 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સાઇકલ સહાયના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ ઠાસરાના લોકોએ આપી આવી પ્રતિક્રિયા

સાઇકલ સહાયના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ ઠાસરાના લોકોએ આપી આવી પ્રતિક્રિયા

 | 9:06 am IST

સંદેશ દ્વારા સાઈકલ સહાયનો પર્દાફાશ કર્યા બાદ તેમાં નવા નવા કૌભાંડો સામે આવી રહ્યા છે. આણંદ, વલસાડ બાદ હવે ખેડાના ઠાસરામાં સરકારી સહાયની સાઈકલો ધૂળ ખાતી પડી રહી હોય તેવુ સામે આવ્યુ છે. સરકારી સહાયમાં આપવામાં આવેલી સાઈકલો ઘણા વર્ષોથી ધૂળ ખાતી પડી રહી છે, તેમ છતાં તે સાઈકલો ગરીબો સુધી પહોંચાડાતી નથી. ત્યારે શિક્ષણ વિભાગની કામગીરી પર ફરીએકવાર સવાલ ઉભો થયો છે. જે અંગે લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.