ઓખીને કારણે ઘોઘાનો દરિયો થયો ગાંડો, જુઓ Exclusive Video - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ઓખીને કારણે ઘોઘાનો દરિયો થયો ગાંડો, જુઓ Exclusive Video

ઓખીને કારણે ઘોઘાનો દરિયો થયો ગાંડો, જુઓ Exclusive Video

 | 9:17 am IST

અરબી સમુદ્રમાં ઉભું થયેલું ઓખી વાવાઝોડુ સૌરાષ્ટ્રનાં દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભાવનગર ઘોઘા બંદર ખાતે જેટી પર ૩ નબરનું ભયસૂચક સિગ્નલ લગાવામાં આવેલ છે. તેમજ તંત્ર દ્વારા દરિયો ખેડનાર માછીમારોને 6 ડીસેમ્બર સુધી દરિયો ખેડવા નહિ જવા સુચના આપવામાં આવેલ છે. ત્યારે સાજનાં સમયે દરિયાની ભરતી વધતા દરિયાના પાણી હિલોળા ખાતા નજરે ચઢ્યા હતા. તેમજ પવનની ગતિ વધતા દરિયાના મોજા ઘોઘા બંદર પર દરિયાનાં ઊંચા મોજા ઉછળી રહયા છે. ત્યારે રાત્રિ દરમ્યાન પવનની ગતિમાં પણ વધારો થવાની સંભાવના વર્તાય રહી છે. જુઓ આવી પરિસ્થિતનો વીડિયો