ઓખીને કારણે દરિયામાં તોફાન અને ઊંચી ઉછળેલી લહેરોનો આ Video થયો છે વાઈરલ - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ઓખીને કારણે દરિયામાં તોફાન અને ઊંચી ઉછળેલી લહેરોનો આ Video થયો છે વાઈરલ

ઓખીને કારણે દરિયામાં તોફાન અને ઊંચી ઉછળેલી લહેરોનો આ Video થયો છે વાઈરલ

 | 10:40 am IST

અરબી સમુદ્રમાં સર્જાયેલા ઓખી વાવાઝોડાના કારણે ગુજરાતનો દરિયો તોફાની બનવાની શક્યતા સેવાઇ રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ઓખી વાવાઝોડા ના પગલે હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાક માં આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકી શકે છે અને સંભવતઃ 50 થી 70 કિમી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આખુ ગુજરાત ટાઢુબોળ થઈ ગયુ છે. લોકોને રેઈનકોટ પહેરીને ઘરની બહાર નીકળવાની ફરજ પડી છે. ત્યારે દરિયા કિનારે પણ ઊંચી લહેરો ઉઠી રહી છે. ત્યારે ઓખીનો એક વીડિયો વાઈરલ થયો છે. જોકે, આ વીડિયો ક્યાંનો છે, અને ઓખીના કહેરનો છે કે નહિ તેની કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ હાલ તે સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે.