ઓખીના કહેરનો Video : માછીમારો ભરેલી બોટને દરિયાએ આગળ જવા જ ન દીધી - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ઓખીના કહેરનો Video : માછીમારો ભરેલી બોટને દરિયાએ આગળ જવા જ ન દીધી

ઓખીના કહેરનો Video : માછીમારો ભરેલી બોટને દરિયાએ આગળ જવા જ ન દીધી

 | 4:19 pm IST

આજે સમગ્ર ગુજરાતમાં ઓખીની ચર્ચા ચાલી રહી છે. એક તરફ રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ દરિયા પર ગમે ત્યારે આફત આવી શકે છે. આવામાં, ઓખીના નામે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાઈરલ થયા છે. તેમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે.