મધદરિયે આવેલા તોફાનમાં લહેરોના તાંડવનો આ દિલધડક Video જુઓ - Sandesh
  • Home
  • Videos
  • મધદરિયે આવેલા તોફાનમાં લહેરોના તાંડવનો આ દિલધડક Video જુઓ

મધદરિયે આવેલા તોફાનમાં લહેરોના તાંડવનો આ દિલધડક Video જુઓ

 | 9:34 am IST

ઓખીને કારણે ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ગાંડોતૂર બન્યો છે. દરિયાના મોજા ઉલાળા મારતા ઊંચે ઉડી રહ્યા છે અને પાણીને ધમરોળી રહ્યા છે. આવામાં દરિયામાં ઓખીના તોફાનના નામે અનેક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. જેમાં શિપ પરથી લેવાયો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જોકે, આ વીડિયો ઓખી સંકટનો જ છે કે નહિ તેની કોઈ પુષ્ટિ થઈ નથી.