NIFTY 9,512.25 +66.85  |  SENSEX 30,582.60 +260.48  |  USD 64.0800 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Watch: ‘ડબ્બૂ રત્નાની 2017 કેલેન્ડર’નું ટીઝર રિલીઝ

Watch: ‘ડબ્બૂ રત્નાની 2017 કેલેન્ડર’નું ટીઝર રિલીઝ

 | 9:22 am IST

બોલિવૂડની દુનિયાનાં પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાનીનાં એનુઅલ કેલેન્ડરની સૌકોઇ આતુરતાથી રાહ જૂએ છે. હવે આ કેલેન્ડરને લઇને એક ટીઝર રજૂ કરવામાં આવ્યુ છે.

લીડિંગ ફેશન ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની પોતાના કેલેન્ડરને લઇે ખુબ તૈયારીમાં જોડાયેલા છે. તેમના ફેમસ સેલિબ્રિટી કેલેન્ડરની સૌકોઇ રાહ જોઇ રહ્યા હોય છે. બુધવારના રોજ ડબ્બૂએ પોતાના કેલેન્ડરનું ટીઝર લોન્ચ કર્યુ છે.

આ ટીઝરમાં બાદશાહથી લઇને શહેનશાહ અને સુલ્તાનથી લઇને ખિલાડી સુધી સૌ ડબ્બૂ વિશે બોલતા નજર આવી રહ્યા છે. સાથે જ રણવીર સિંહ, વરૂણ ધવન, અર્જુન રામપાલ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને ટાઇગર શ્રોફ પણ છે.

અભિનેત્રીમાં ઐશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપડા, વિદ્યા બાલન અને આલિયા ભટ્ટની બાઇટને પણ શામેલ કરવામાં આવી છે.

ડબ્બૂનાં વર્ષ 2017નાં કેલેન્ડરનાં ટીઝરને ખુબ એન્ટરટેનિંગ બનાવવામાં આવ્યુ છે. આ ટીઝરમાં 24 સેલેબ્સની બાઇટ છે, જેમાં તેઓ ખુબ મસ્તી કરતા નજર આવી રહ્યા છે.

1