Video : કાળીચૌદસ પર ગુજરાતમાં હનુમાનજીના આ મંદિરમાં પૂજા કરવાથી માંગો એ વરદાન મળશે - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : કાળીચૌદસ પર ગુજરાતમાં હનુમાનજીના આ મંદિરમાં પૂજા કરવાથી માંગો એ વરદાન મળશે

Video : કાળીચૌદસ પર ગુજરાતમાં હનુમાનજીના આ મંદિરમાં પૂજા કરવાથી માંગો એ વરદાન મળશે

 | 11:56 am IST

ગાંધીનગરના ડભોડા હનુમાન મંદિરનુ નામ આવે એટલે લોકોમાં અતૂટ શ્રદ્ધા જોવા મળતી હોય છે. આજનો દિવસ એટલે કે કાળીચૌદશના દિવસે અહી મંદિરમાં વિશેષ આરતીનું આયોજન કરવામાં આવે છે. આ આરતીનું અનેરુ મહત્ત્વ હોય છે. જેમા મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. હનુમાનદાદાને આ દિવસે હજારો લીટર તેલનો અભિષેક કરવામાં આવતો હોય છે. તેલના અભિષેક બાદ હનુમાનદાદાને સુખડીનો ભોગ ચડાવવામાં આવે છે. આ સાથે જ આજે અહીં એક મેળો પણ શરૂ થશે.