Dada ji did a tremendous dance on Salman Khan's song O O Jaane Jaana
  • Home
  • Featured
  • વાહ દાદા વાહ… ધોતી-ઝભ્ભામાં દાદાએ કર્યો સલમાનના સોન્ગ પર ડાન્સ

વાહ દાદા વાહ… ધોતી-ઝભ્ભામાં દાદાએ કર્યો સલમાનના સોન્ગ પર ડાન્સ

 | 2:33 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતા રહે છે. જેમા કેટલાક વીડિયો રમુજી, હૃદયસ્પર્શી તો કેટલાક જુગાડ વીડિયો હોય છે. એવામાં એક ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક દાદા સલમાન ખાનના સોન્ગ પર ડાન્સ કરી રહ્યા છે. તેમની સાથે એક છોકરો પણ ડાન્સ કરી રહ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ વીડિયો પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો