dada saheb phalke award nora fatehi sushmita sen nia sharma
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રીઓએ પાડ્યો સિક્કો, તસવીરો વાયરલ

દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રીઓએ પાડ્યો સિક્કો, તસવીરો વાયરલ

 | 7:46 am IST
  • Share

બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના સિતારાના ચાહકો માટે શનિવારની સાંજ ખુબ ખાસ હતી. કારણ કે ગયા વર્ષે કોરોનાના કારણે કોઈ ઈવેન્ટ નહોતી થઈ અને ઘણા સ્ટાર્સના રેડ કાર્પેટ લૂક જોવા નહોતા મળ્યા. જો કે હવે એ સિલસિલો ધીરે ધીરે આગળ વધ્યો છે. શનિવારે દાદા સાબેહ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (Dada Saheb Phalke Film Festival)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં કેટલાય સિતારાઓ જોવા મળ્યા હતા અને ફેન્સને દિવાના કરી દીધા હતા. તો જુઓ અહીં આ બધા ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન