'દહીં ભેળ' ખાવાની આવે છે જોરદાર મજા, બનાવો આ રીતે ઘરે - Sandesh
NIFTY 10,541.05 -24.25  |  SENSEX 34,369.43 +-57.86  |  USD 66.0000 +0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ‘દહીં ભેળ’ ખાવાની આવે છે જોરદાર મજા, બનાવો આ રીતે ઘરે

‘દહીં ભેળ’ ખાવાની આવે છે જોરદાર મજા, બનાવો આ રીતે ઘરે

 | 5:20 pm IST

સામગ્રી
એક કપ મમરા
એક કપ દહીં
એક લીલું મરચું
એક નાનો ટુકડો આદુંનો
એક ડાળખી મીઠો લીમડો
એક નાનું ગાજર
મીઠું સ્વાદાનુસાર
કોથમીર

બનાવવાની રીત
સૌ પ્રથમ ગાજર અને આદુંની છાલ કાઢીને તેને છીણી લો. ત્યારબાદ લીલા મરચાંને ઝીણું સમારી લો. હવે આદું, મરચાં અને મીઠા લીમડાને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવી લો. પછી દહીંને એક મોટા બાઉલમાં લઈને તેને બરાબર ફેંટી લો. હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટ, મમરા અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. તો તૈયાર છે ‘દહીં ભેળ’. છેલ્લે કોથમીર અને ગાજરથી ગાર્નિશ કરીને સર્વ કરો.