વરરાજાને લગ્નની આટલી બધી ખુશી, 'જુમ્મા ચુમ્મા દે દે...' જુઓ VIDEO - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • વરરાજાને લગ્નની આટલી બધી ખુશી, ‘જુમ્મા ચુમ્મા દે દે…’ જુઓ VIDEO

વરરાજાને લગ્નની આટલી બધી ખુશી, ‘જુમ્મા ચુમ્મા દે દે…’ જુઓ VIDEO

 | 4:04 pm IST

આ વીડિયોમાં વરરાજાના ડાન્સે ધમાલ મચાવી દીધી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે જાનમાં જાનૈયાઓ ડાન્સ છે ત્યારે એકાએક બગીમાં બેઠેલા વરરાજાએ પણ ડાન્સ કરવાનો શરૂ કરી દીધો હતો. વરરાજાના ડાન્સનો આ વીડિયો ઘણો વાઇરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘હમ’નું ગીત ‘જુમ્મા ચુમ્મા દે દે…’ વાગ્યું કે વરરાજાએકાએક ઉભો થઈ ગયો અને ડાન્સ કરવા લાગ્યો. આ ગીત પછી ‘સાજનજી ઘર આયે’ ગીત પર પણ ડાન્સ કરવામાં આવ્યો છે. આ ડાન્સ સોશિયલ મીડિયા પર બહુ વાઇરલ થયો છે. વરરાજાના ડાન્સે લોકોના દિલ જીતી લીધા છે.