Dance queen Malaika Arora sings 'Good Naal Ishq Mitha'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ડાન્સ ક્વિન મલાઈકા અરોરાએ ‘ગુડ નાલ ઈશ્ક મીઠા’ સોન્ગ પર લગાવ્યા ઠુમકા, વીડિયો થયો વાયરલ

ડાન્સ ક્વિન મલાઈકા અરોરાએ ‘ગુડ નાલ ઈશ્ક મીઠા’ સોન્ગ પર લગાવ્યા ઠુમકા, વીડિયો થયો વાયરલ

 | 12:18 pm IST
  • Share

બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) પોતાના ડાન્સથી લઈને વધારે ચર્ચામાં રહે છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દરેક લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. જેમાં તે ગોલ્ડન ગાઉનમાં ગુડ નાલ ઈશ્ક મીઠા સોન્ગ (Gud Naal Ishq Mitha Song) પર જોરદાર ડાન્સ અને સ્ટેપ કરતી નજરે પડી રહી છે. વીડિયોમાં મલાઈકા અરોરા (Malaika Arora)  કન્ટેસ્ટન્ટની સાથે મળીને સ્ટેજ પર જોરદાર ડાન્સ કરી રહી છે. અભિનેત્રીનો ડાન્સ અને અંદાજને જોઈને ગીતા કપૂર (Geeta Kapoor) અને ફરાહ ખાન (Farah Khan) પણ એક્સાઈટેડ થઈ જાય છે. અભિનેત્રીનો આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન