ભારતીય ક્રિકેટર્સ મોટેરામાં આવતા જ ઝૂમી ઉઠ્યા, કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ VIDEO – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતીય ક્રિકેટર્સ મોટેરામાં આવતા જ ઝૂમી ઉઠ્યા, કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ VIDEO

ભારતીય ક્રિકેટર્સ મોટેરામાં આવતા જ ઝૂમી ઉઠ્યા, કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ VIDEO

 | 4:46 pm IST
  • Share

અમદાવાદ (Ahmedabad)માં આવીને ભારત (India) અને ઇંગ્લેન્ડ (England)ના ખેલાડીઓએ મોટરા સ્ટેડિયમ (Motera Stadium)ના ખુબ વખાણ કર્યા હતા. અમદાવાદમાં પ્રવેશતાની સાથે જ ક્રિકેટર્સ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ સ્ટેડિયમમાં એન્ટ્રી લઇને પોસ્ટ કરી હતી. સાથે જ અશ્વિને (R.Ashwin) જીમમાં ખેલાડીઓ સાથે ડાન્સ કર્યો અને તેનો વીડિયો પોસ્ટ કર્યો હતો. અશ્વિન સાથે હાર્દિક-કુલદીપે પણ ડાન્સ કર્યો હતો. ભારતીય ખેલાડીઓ ભારતમાં થનાર બીજી ડે નાઇટ ટેસ્ટ મૅચની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યાં છે. આ મૅચ પિંક બોલથી રમાશે. હાલમાં ભારતીય ખેલાડીઓનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન