Dance Video Of Mauni Roy Goes Viral
  • Home
  • Videos
  • ‘ગૉલ્ડ’ ફિલ્મની અભિનેત્રી મૌની રૉયનો જબરદસ્ત ડાન્સ વિડીયો વાયરલ

‘ગૉલ્ડ’ ફિલ્મની અભિનેત્રી મૌની રૉયનો જબરદસ્ત ડાન્સ વિડીયો વાયરલ

 | 3:40 pm IST

‘નાગિન’નું પાત્ર નિભાવીને પ્રખ્યાત થયેલી ટીવી અભિનેત્રી મૌની રૉય અક્ષય કુમારની ‘ગૉલ્ડ’ ફિલ્મમાં જોવા મળશે. મૌની રૉય આ ફિલ્મને લઇને ચર્ચામાં છે. મૌની રૉય સોશિયલ મીડિયા પર પણ અવાર-નવાર વિડીયો અને ફૉટો પોસ્ટ કરીને ચર્ચામાં રહે છે. મૌની રૉયનો એક જુનો વિડીયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. નાગિનની જેમ ડાન્સ કરનારી મૌની પંજાબી ગીત ‘લૉન્ગ લાચી…’ પર જોરદાર ડાન્સ કરી રહી છે.