Dancer and Actress Sapna Choudhary share latest photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નિયોન કલરના ડ્રેસમાં સપના ચૌધરીનો દેખાયો ગ્લેમરસ અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

નિયોન કલરના ડ્રેસમાં સપના ચૌધરીનો દેખાયો ગ્લેમરસ અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

 | 8:07 pm IST

હરિયાણવી ડાન્સરથી બોલિવૂડ એક્ટ્રેસ બની ચૂકી સપના ચૌધરીની ફેન ફોલોવિંગ દૈનિક ધોરણે વધી રહી છે. લોકો તેની ડાન્સિંગ સ્કિલ સાથે તેના લુકના પણ ફેન છે. સપના ચૌધરી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેની તસવીરો અને વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરે છે. જે તેના ફેન્સને ખૂબ પસંદ આવે છે.

ત્યારે તાજેતરમાં સપના ચૌધરીએ ફરી તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે ખૂબ સુંદર અને ગ્લેમરસ નજરે આવી રહી છે. આ તસવીરોમાં સપનાએ નિયોનના ટોપ સાથે શિમરી સ્કર્ટ પહેર્યું છે. સપનાના આ નવા લૂકને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથે જ સપનાની તસવીરો શેર કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર સપના ચોધરીના 2.5 મિલિયનથી વધુ ફોલોવર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન