એક સાથે સેંકડો માછલીઓનો શિકાર કરતી વ્હેલનો ખતરનાક વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO
સોશિયલ મીડિયા (Social Media) ઉપર અવાર નવાર એવા વીડિયો વાયરલ (Video Viral) થતા હોય છે જે જોઈને આપણે સ્તબ્ધ થઈ જતા હોઈએ છીએ. કેટલાક વીડિયો એવા પણ હોય છે જે આપણને હેરાન કરી દેતા હોય છે. જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જતો હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા (Social Media) માં એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. આ વીડિયો વ્હેલ (Whele) માછલીનો છે. જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો. આ વીડિયોમાં વ્હેલ (Whele) માછલી સેંકડો માછલીઓનો શિકાર કરી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક મહાકાય વ્હેલ (Whele) માછલી નાની સેંકડો માછલીઓનો શિકાર કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને લોકોની આંખો પહોળી થઈ જશે. જુઓ આ ખતરનાક VIDEO…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન