dark-tourism-is-a-new-trend-for-indian-tourism-know-about-this-places
  • Home
  • Photo Gallery
  • જાણો શું છે ડાર્ક ટુરીઝમ અને ભારતીયોમાં શા માટે વધી રહ્યો છે આ 7 જગ્યાઓનો ક્રેઝ ?

જાણો શું છે ડાર્ક ટુરીઝમ અને ભારતીયોમાં શા માટે વધી રહ્યો છે આ 7 જગ્યાઓનો ક્રેઝ ?

 | 7:22 pm IST

હાલ દિવાળીની રજાઓ ચાલુ થઇ ગઇ છે અને લોકો અનેક જગ્યાએ ફરવા નીકળવાનું પ્લાનીંગ કરી રહ્યા છે. મોટાભાગના લોકો ફરવા માટે સુંદર જગ્યાઓનું લિસ્ટ બનાવે છે. પરંતુ આજકાલ ભારતીય પ્રવાસીઓમાં આ મામલે પરિવર્તન જોવા મળી રહ્યું છે. ટુરીઝમ રીપોર્ટમાં આ વાત સામે આવી છે કે ટુરીસ્ટ પ્લેસને લઇને લોકોના વિચાર બદલાઇ રહ્યા છે. કોઇ મનમોહક કે એડવેન્ચર વાળી જગ્યા પર જવાના બદલે લોકોને ડાર્ક ટુરીઝમમાં રસ પડી રહ્યો છે.

કોઇ જગ્યાએ હુમલો થયો હોય કે યુદ્ધ જેવી ઘટના બની હોય તેવા ઐતિહાસીક સ્થળની જગ્યાઓ “ડાર્ક ટુરીઝમ” કહેવાય છે. આવી જગ્યાઓ પર જઇને લોકો ફરવાની સાથે તેઓના જ્ઞાનમાં વધારો કરે છે. આવો એક નજર કરીએ સાત એવી જગ્યાઓ પર જ્યાં ભારતીયો ફરવા જવાનું પસંદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન