famous mai temples DARSHAN of in the country, Video
  • Home
  • Featured
  • દેશભરમાં આવેલા પ્રસિદ્ધ માઈ મંદિરોના કરો દર્શન, Video

દેશભરમાં આવેલા પ્રસિદ્ધ માઈ મંદિરોના કરો દર્શન, Video

 | 9:04 am IST

મા ભગવતીને પૂજવાનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રિ. આજે આઠમુ નોરતુ છે ત્યારે સૌથી પહેલા કરીશુ માના વિવિધ સ્વરૂપોના દર્શન. મા ભગવતી અતિકલ્યાણકારી અને પરમ દયાળુ છે. તેથી જ તો જે પણ ભક્ત સાચા મનથી માને વંદન કરે છે તેના તમામ પાપ દૂર થાય છે. તો આવો દેશભરમાં આવેલા પ્રસિદ્ધ માઈ મંદિરોના દર્શન કરીએ.

માતા પોતાના ભક્તોને અલગ અલગ સ્વરૂપે દર્શન આપે છે માનો મહિમા અપરંપાર છે માતાને ભજવા માટે ભક્તો નવરાત્રિના અવસરની રાહ જોતા હોય છે. આવું જ પાવનકારી પર્વ હાલ ચાલી રહ્યુ છે તેમાંય આજે તો માંને ખુબજ પ્રિય એવી નવલી નવરાત્રિની આઠમ છે.

અષ્ઠમી એટલેકે આઠમના દિવસે માતાને પુજવાનો અનેરો મહિમા છે. તો આજે માની પુજા આરાધના કરી માતાના પાવનકારી દર્શન કરીશુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન