પંઢરપુરમાં બીરાજેલા વિષ્ણુ ભગવાનના વિઠ્ઠલ સ્વરૂપના કરો દર્શન, Video - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પંઢરપુરમાં બીરાજેલા વિષ્ણુ ભગવાનના વિઠ્ઠલ સ્વરૂપના કરો દર્શન, Video

પંઢરપુરમાં બીરાજેલા વિષ્ણુ ભગવાનના વિઠ્ઠલ સ્વરૂપના કરો દર્શન, Video

 | 10:18 am IST
  • Share

આજે છે જેઠ સુદ છઠ્ઠ અને બુધવાર…ત્યારે આવો આજની આ યાત્રા સમર્પિત કરીએ શ્રી હરિ વિષ્ણુનાં ચરણોમાં…શ્રી રામની આરતી અને ભજનવંદના સંગ કરીશુ ધન્યતાની પ્રાપ્તિ,,,સાથે આજે પ્રભુદર્શન માટે જઈશુ મહારાષ્ટ્રનાં પંઢરપુર ખાતે કે જ્યાં શ્રી હરિ પોતાની રીસાયેલી પત્ની રાહ જોઈને ઉભા છે તેવા અનોખા ધામ વિઠ્ઠલ રુકમણી ધામના દર્શન કરીશુ.

આજે આપણે ભક્તિ સંદેશમાં દર્શન કરીશું કૃષ્ણનાં એક એવા ધામના.. કે જ્યાં ભક્તને પોતાનાં દર્શન આપવા માટે ભગવાન રાહ જોઈને ઉભા છે. મહારાષ્ટ્રનું પંઢરપુર કે જ્યાં આવેલું વિઠ્ઠલ – રુકમણિ મંદિર.. કહેવાય છે કે ભગવાન કૃષ્ણથી રીસાઈને રુકમણિએ પંઢરપુરમાં તપસ્યા કરી હતી..

પરંતુ રીસાયેલી પત્નીને મનાવવા આવેલા ભગવાન કૃષ્ણ જે કામ કરવા આવ્યા હતા તે કામ જ ભૂલી ગયા. કરીએ પંઢરપુરમાં બીરાજેલા વિષ્ણુ ભગવાનના વિઠ્ઠલ સ્વરૂપના દર્શન..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન