darshan of temple the matloli village of chehar mata
  • Home
  • Videos
  • Featured Videos
  • દર્શન કરો મરતોલી ગામના ચેહર માતાના મંદિરના

દર્શન કરો મરતોલી ગામના ચેહર માતાના મંદિરના

 | 10:52 am IST

મા ચેહર સૌ ભક્તો પર મેહર કરવાવાળી માતા છે. તેમની કૃપા જો પ્રાપ્ત થઇ જાય તો ભક્તોના સઘળા કષ્ટોનો અંત આવી જાય છે. અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આવા કલ્યાણકારી દેવીના દર્શને ચાલો આજે જઇએ બહુચરાજી. જ્યાં મરતોલી ગામમાં બિરાજમાન છે મા ચેહર. આવો દર્શન કરીએ મા ચેહરના અને મેળવીએ તેમના શુભ આશિષ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.