Satyanarayan temple located in Ghatalodiya Ahmadabad, Video
  • Home
  • Featured
  • અમદાવાદના ઘાટલોડિયામાં સ્થિત પૌરાણિક સત્યનારાયણ મંદિરના કરો દર્શન, Video

અમદાવાદના ઘાટલોડિયામાં સ્થિત પૌરાણિક સત્યનારાયણ મંદિરના કરો દર્શન, Video

 | 9:10 am IST

સત્યનારાયણ ભગવાન વિષ્ણુના અલગ અલગ અવતારમાનો એક એવો ખાસ અવતાર જોવા મળે છે. ભક્તોને પાર ઉતારવા માટે ભગવાન હંમેશા તત્પર રહે છે.

સત્યનારાયણ પોતાના ભક્તોને પોતાની શક્તિથી સંસારના તમામ સુખો આપી અંતે મોક્ષ અપાવે છે. આપણે સૌએ ઘરમાં સત્યનારાયણની કથા તો કરાવી જ હશે. આ સત્યનારાયણનો મહિમા અપરંપાર છે.

અમદાવાદમાં ઘાટલોડિયામાં ખુબજ પૌરાણિક એવું સત્યનારાયણનું સ્થાનક આવેલું છે. તો આજે આપણે દર્શન કરીશું સત્યનારાયણના જે આપશે તમામ સાંસારીક દુખોથી મુક્તિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન