Darshan removes all the troubles Shani Shinganapur Dham
  • Home
  • Videos
  • Featured Videos
  • દર્શન માત્રથી તમામ કષ્ટ દૂર થાય, શનિ શિંગણાપુરનો છે મહિમા

દર્શન માત્રથી તમામ કષ્ટ દૂર થાય, શનિ શિંગણાપુરનો છે મહિમા

 | 10:00 am IST
  • Share

આજે છે પોષ સુદ તેરસ અને શનિવાર…આજે શનિવાર અને સાથે વાસી ઉત્તરાયણનો પણ પર્વ છે ત્યારે શનિ શિંગણાપુરની આરતી થકી આ સફરનો કરીશુ આરંભ , સાથે જ અમદાવામાં સ્થિત વાયુદેવનાં એક અનોખા ધામનાં કરીશુ દર્શન…

ષ્ટભંજનનાં ભજન થકી સમસ્ત કષ્ટોમાંથી મુક્તિ મેળવવાની સાથે શાસ્ત્રોમાં ઉલ્લેખાયેલા એવા છ કર્મો વિશે જાણીશુ કે જે કામ નિત્ય કરવા અનિવાર્ય છે ..તો ચાલો ત્યારે એક એવી યાત્રા કરીએ જે આપને લઈ જશે ભક્તિનાં પથ પર.

નિત્ય ભગવાનની આરતીથી ભગવાન સમીપ હોવાનો અનુભવ થાય છે.. ત્યારે શનિ શિંગણાપુર પણ એક એવુ ધામ છે કે જ્યાં દર્શન કરવાથી આપને શનિ પીડામાંથી મુક્તિ મળી જાય છે…પરંતુ આ ધામની આરતીનાં દર્શન કરવાનો પણ એક અનેરો લ્હાવો છે…તો આવો આજે ઘરેબેઠા આપને કરાવીએ શનિ શિંગણાપુરની આરતીનાં દર્શન

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો