darshan of gadhda shamlaji temple gujarat
  • Home
  • Videos
  • Featured Videos
  • ગઢડામાં આવેલા શામળાજીનું ભવ્ય મંદિર, જુઓ Video

ગઢડામાં આવેલા શામળાજીનું ભવ્ય મંદિર, જુઓ Video

 | 9:42 am IST

હવે આપને દર્શન કરાવીશુ એક પ્રાચીન કૃષ્ણ મંદિરના જ્યાં શ્રી હરિ વિષ્ણુના દશાવતારની ઝાંખી થાય છે. ખેડબ્રહ્માથી થોડા અંતરે આવેલુ છે ગઢડા શામળાજી મંદિર. સોલંકીયુગ સાથે જોડાયેલા આ ધામમાં પ્રવેશતા જ વિષ્ણુના વાહન ગરુડના દર્શન થાય છે. તમામ ભક્તો માટે આ ધામ પરમ શાંતિ પ્રાપ્ત કરવાનું માધ્યમ બન્યુ છે. તો આવો ગઢડા શામળાજી મંદિરના દર્શન સાથે મળીને કરીએ.