will be done in mythological temple of Hingalaj, Video
  • Home
  • Featured
  • દર્શન કરીશું પાવનધામ તેમજ પૌરાણિક મંદિર મા હિંગળાજના, Video

દર્શન કરીશું પાવનધામ તેમજ પૌરાણિક મંદિર મા હિંગળાજના, Video

 | 8:57 am IST

મહેસાણા જિલ્લાનું લાલજીનગર પાવન થયુ છે મા હિંગળાજના વાસથી. કહેવાય છે કે મહેસાણાના લાલજીનગરમાં સ્થિત મા હિંગળાજનું આ મંદિર 200 વર્ષ પૌરાણિક છે અને અહીં સિંહ પર બિરાજમાન મા હિંગળાજ તમામ માઇ ભક્તોના કષ્ટો દુર કરનારી માનવામાં આવે છે.

અહીં દર્શને આવતા તમામ ભક્તો બોલી ઉઠે છે જય માં હિંગળાજ. ત્યારે આવો આપણે પણ કરીએ આ પાવનકારી ધામના દર્શન અને મેળવીએ મા હિંગળાજના આશિર્વાદ.

એક માતા પોતાના બાળકને ખુબજ વાત્સલ્યથી માથા પર હાથ પસવારી પ્રેમથી દુલાર કરે છે અને તેમની કૃપાથી જ માતા ભક્તોની તમામ આધિ-વ્યાધિ ઉપાધી ટાળે છે તો આજે દર્શન કરીશું માતા હિંગળાજના જે 200 વર્ષથી દૂર કરે છે ભક્તોના તમામ સંકટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન