ધોનીની લાડકીએ ત્રીજો જન્મ દિવસ ઉજવ્યો, પાપાને ઘરે નહીં - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીની લાડકીએ ત્રીજો જન્મ દિવસ ઉજવ્યો, પાપાને ઘરે નહીં

ધોનીની લાડકીએ ત્રીજો જન્મ દિવસ ઉજવ્યો, પાપાને ઘરે નહીં

 | 10:32 am IST

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી જીવાએ છઠ્ઠી જાન્યુઆરીએ ત્રીજા જન્મ દિવસની ઉજવણી ઉજવણી કરી હતી. ધોની જેટલા લોકપ્રિય છે તેટલા જ તેમની ક્યુટ દિકરી પર લોકોના દિલોમાં વસેલી છે. ધોની અને તેમના પત્નીએ આ કતે જીવના જન્મ દિવસની ઉજવણી તેનાં નાની ઘરે કરી હતી. ગયા વર્ષે પણ જીવાના જન્મ દિવસની ઉજવણી નાનીના ઘરે જ કરાઈ હતી.