Daughter Of Kim Kardashian Playing With Snakes
  • Home
  • Featured
  • જાણીતી અભિનેત્રીની દીકરીએ હાથમાં પકડ્યો જીવતો સાપ, પછી જે થયું એ જોઇને ચોંકી જશો

જાણીતી અભિનેત્રીની દીકરીએ હાથમાં પકડ્યો જીવતો સાપ, પછી જે થયું એ જોઇને ચોંકી જશો

 | 9:51 pm IST

કિમ કાર્દશિયન પોતાની સ્ટાઇલ અને સ્વૈગને લઇને દુનિયાભરમાં જાણીતી છે. તાજેતરમાં જ તેણે પોતાની દીકરીનો એવો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેને જોઇને સૌ કોઈનાં હોશ ઉડી રહ્યા છે. આ વિડીયોમાં કિમ કાર્દાશિયનની દીકરી શિકાગોએ હાથમાં જીવતો સાપ પકડ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે એ સાપને હાથમાં પકડવા છતા તે જરા પણ ડરી નહોતી. આ વિડીયોને પોસ્ટ કરતા એક્ટ્રેસ કિમ કાર્દશિયને લખ્યું કે, ‘મારી બહાદુર દીકરી શિકાગો.’

વિડીયોમાં શિકાગોએ સાપને એ રીતે પકડ્યો છે જાણે તેણે કોઈ રમકડું ના પકડ્યું હોય. જુઓ આ મજાનો વિડીયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન