daya ben disha vakani new looks after 2 year viral on internet
  • Home
  • Photo Gallery
  • પહેલી વખત દિશા વાકાણીનાં ગ્લેમરસ અને હોટ PHOTOS વાયરલ, જુઓ દયાભાભીનો જલવો

પહેલી વખત દિશા વાકાણીનાં ગ્લેમરસ અને હોટ PHOTOS વાયરલ, જુઓ દયાભાભીનો જલવો

 | 5:34 pm IST

દયા ભાભીના નામથી ઘરે ઘરમાં પ્રસિદ્ધ દિશા વાકાણીએ જ્યારથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડ્યું છે ત્યારથી જ લગભગ ચર્ચામાં છે. પરંતુ હવે તે તારક મહેતામાં ફરી જોવા મળવાની છે. દિશાની એક ઝલક માટે તેના ફેન્સ પણ આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તે અને જેઠાલાલ વીડિયો કોલ મારફતે વાત કરતા નજરે ચઢે છે.

શો માં એવું પણ બતાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી દયા નહીં પધારે ત્યાં સુધી જેઠાલાલ ગરબા નહીં કરે. એહલાવો મળ્યા છે કે દિશા વકાણીની વાપસીનો સીન બોરીવલીના અંબા માતાના મંદિરમાં શૂટ થયું છે. પરંતુ હાલમાં તેના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે કે જે તમે કદાચ આ પહેલા ક્યારેય નહીં જોયા હોય. આ ફોટો જોઈને લોકોએ અવનવી કોમેન્ટો કરી છે.  તો જુઓ અહીં એ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન