A young man took deadboady of his mother on bike
  • Home
  • India
  • તિકમગઢ :મૃત માતાને બાઈક પર લઈ જવા યુવાન મજબૂર, હોસ્પિટલની ન મળી સહાય

તિકમગઢ :મૃત માતાને બાઈક પર લઈ જવા યુવાન મજબૂર, હોસ્પિટલની ન મળી સહાય

 | 5:27 pm IST

મધ્યપ્રદેશના તિકમગઢમાં માતાના મૃત શરીરને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા હોસ્પિટલ સત્તાવાળાની કોઈ મદદ ન મળતા યુવાનને તેને બાઈક પર લઈ જવા મજબૂર થવું પડ્યું હતું . જો કે આ મામલે મોહનગૃહની હોસ્પિટલે નનૈયો ભણી દેતાં કહ્યું હતું કે હોસ્પિટલ સત્તાવાળા પાસે મદદ માંગવામાં આવી જ નથી. જ્યારે જિલ્લા કલેક્ટરે આ કેસમાં તપાસના આદેશ આપી દીધાં છે. જૂઓ વીડિયો… માતાના મૃત શરીરને યુવાન દ્વારા કેવી રીતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો…