- Home
- Photo Gallery
- PHOTOS: એનિવર્સરી પર માથે સિંદુર સાથે દીપિકાનો અસલ ટ્રેડિશનલ લૂક જોઈને લોકો થયા મંત્રમુગ્ધ

PHOTOS: એનિવર્સરી પર માથે સિંદુર સાથે દીપિકાનો અસલ ટ્રેડિશનલ લૂક જોઈને લોકો થયા મંત્રમુગ્ધ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આજે તેમના લગ્નની પ્રથમ વર્ષગાંઠ મનાવી રહ્યા છે અને ઉજવણી કરી રહ્યા છે. આ દંપતીએ કંઈક હટકે જ પ્લાન કર્યો અને તિરૂમલા ખાતે ભગવાન વેંકટેશ્વરના મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચ્યા હતા. આવી રીતે દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે.
રણવીર અને દીપિકાની મંદિર મુલાકાત દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે. તસવીરમાં દીપિકા લાલ સાડી પહેરેલી જોવા મળી રહી છે. સોનાના ઝવેરાત સાથે દીપિકાની લાલ સાડી જાણે કોઈ અપ્સરાની જેમ દેખાતી હતી. માથે સિંદૂર પણ હતો. બીજી તરફ રણવીર રેડ-ક્રીમ રંગની શેરવાની પહેરેલો નજરે પડે છે. તો જુઓ રણવીર દીપિકાની આ ગ્રાન્ડ તસવીરો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન