deepika-bought-the-mangal-sutradeepika-bought-the-mangal-sutra
  • Home
  • Entertainment
  • Bollywood
  • દીપિકાએ ખરીદયું મંગળસૂત્ર, કિંમત જાણીને હેરાન થઈ જશો.

દીપિકાએ ખરીદયું મંગળસૂત્ર, કિંમત જાણીને હેરાન થઈ જશો.

 | 2:22 am IST

બૉલીવુડ સ્ટાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જલ્દી જ લગ્ન કરી રહ્યા છે. દીપિકા બેંગલૂરૂમાં તેમના ઘર પૂજા પાઠ અને પારંપરિક રીત શરૂ કરવા પહોંચી હતી. રણવીર પણ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે.

એક રિપોર્ટ મુજબ દીપિકાએ લગ્ન માટે મંગળસૂત્ર ખરીદયું છે. જેની કીમત 20 લાખ રૂપિયા છે. ખબરો મુજબ દીપિકાની આ ખરીદીની જાણકારી પહેલા જ જ્વેલરી સ્ટોરને આપી હતી. આ કારણે જ્યારે દીપિકા જ્વેલરી ખરીદવા પહોંચી તો સ્ટોરને 1 કલાક માટે સામાન્ય જનતા માટે બંદ કરી નાખ્યું હતું. જેથી દીપિકા આરામથી જ્વેલરી પસંદ કરી શકે.