બોલિવુડ સ્ટાર્સની સેક્સી ફિગર પાછળ આ Hot હસીનાનો છે મુખ્ય રોલ, Photos - Sandesh
  • Home
  • Photo Gallery
  • બોલિવુડ સ્ટાર્સની સેક્સી ફિગર પાછળ આ Hot હસીનાનો છે મુખ્ય રોલ, Photos

બોલિવુડ સ્ટાર્સની સેક્સી ફિગર પાછળ આ Hot હસીનાનો છે મુખ્ય રોલ, Photos

 | 6:34 pm IST

બોલિવુડની બોલ્ડ હસીનાઓ બહુ જ ફીટ અને એક્ટિવ રહે છે, પરંતુ શું તમે ક્યારેય તેમની આ ફીટનેસનું રહસ્ય જાણવાનો પ્રયાસ કર્યો છે. આ બધાને ફીટ રાખવા પાછળ તેમના ફીટનેસ ટ્રેનરનો હાથ હોય છે. ત્યારે બોલિવુડની એક ફીટનેસ ટ્રેનરની ફીગર તમારા છક્કા છોડાવી દેશે. બોલિવુડ એક્ટ્રેસની યોગા ટ્રેનર તરીકે પ્રખ્યાત ટ્રેનર દીપિકા મહેતા બોલિવુડમાં બહુ જ પ્રખ્યાત છે.

દીપિકા મહેતા બોલિવુડમાં યોગા ટ્રેનર તરીકે પ્રખ્યાત છે. માત્ર અભિનેત્રીઓ જ નહિ, એક્ટર્સને પણ તે યોગા કરાવે છે. સેલિબ્રિટીઝને ટ્રેઈન કરવા ઉપરાંત તે અનેક વર્કશોપ્સ પણ આયોજિત કરે છે.

ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા, બિપાશા બાસુ, દીપિકા પાદુકોણ, પ્રીતિ ઝિંટા, વિદ્યા બાલન, લિઝા હેડન, જેક્લીન ફર્નાન્ડીઝ, આલિયા ભટ્ટ, નેહા ધૂપિયા અને નિમ્રત કૌર જેવી અનેક એક્ટ્રેસને દીપિકા મેહતા યોગા શીખવાડે છે. તો બીજી તરફ, જોઈએ તો આ યોગા ટ્રેનરની સુંદરતા બહુ જ ચર્ચા જગાવે છે. દીપિકા ક્યારેક બિકીની, તો ક્યારેક શોર્ટ ડ્રેસમાં યોગ કરે છે, જેની તસવીરો તે નિયમિત શેર કરતી રહે છે.