સબ્યાસાચી માટે દીપિકાએ કરાવ્યું ફોટોશૂટ, pics થયા વાઇરલ - Sandesh
  • Home
  • Photo Gallery
  • સબ્યાસાચી માટે દીપિકાએ કરાવ્યું ફોટોશૂટ, pics થયા વાઇરલ

સબ્યાસાચી માટે દીપિકાએ કરાવ્યું ફોટોશૂટ, pics થયા વાઇરલ

 | 11:38 am IST

બોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રીઓ જેના ડિઝાઈન કરેલા પોષાક પહેરી ચુકી છે તેવા જાણીતા ડિઝાઇનર સબ્યાસાચી માટે તાજેતરમાં અભિનેત્રી દીપિકા પાદુકોણે ફોટોશૂટ કરાવ્યું હતુ. દીપિકા પાદુકોણે સબ્યાસાચીના ખાસ કલેકશન માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટના વિડીયો અને તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. આ વિડીયોના કેપ્શનમાં તેણે પોતાની દરેક ડિઝાઇનની ખાસિયતનું વર્ણન કર્યું છે. દીપિકા પાદુકોણે પણ આ ફોટોશૂટની કેટલીક તસવીર શેર કરી હતી. આ તસવીરોમાં સબ્યાસાચીના કલેકશનમાં દીપિકાની સુંદરતાને ચાર ચાંદ લાગી ગયા છે.