Deepika Padukone Becomes Cheer Leader Promotes Ranveer Singh Movie Simmba Watch Video
  • Home
  • Videos
  • વાઇનનો ગ્લાસ લઇ દીપિકાએ કરી એવી હરકત કે રણવીરને સંભાળવી મુશ્કેલ બની, જુઓ Video

વાઇનનો ગ્લાસ લઇ દીપિકાએ કરી એવી હરકત કે રણવીરને સંભાળવી મુશ્કેલ બની, જુઓ Video

 | 4:08 pm IST

બોલીવુડના પાવર હાઉસ રણવીર સિંહ હાલના દિવસોમાં પોતાની ફિલ્મ ‘સિંબા’ અને આગામી ફિલ્મ ‘ગલી બોય’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જ્યાંથી સિંબાની બોક્સ ઓફિસ પર કમાણીનો આંકડો રોકાવવાનું નામ લઇ રહ્યો નથી. બીજી બાજુ, રણવીરની આગામી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી ચર્ચામાં છે. આ તમામ વાતો વચ્ચે રણવીરની પત્ની દીપિકા પાદુકોણનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને કોઇ બીજાએ નહીં પરંતુ ખુદ રણવીર સિંહે પોતાના સોશિયલ મીડિયા વૉલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં હાથમાં વાઇનનો ગ્લાસ લઇ દીપિકા પાદુકોણ ખુબ જ ક્યૂટ અંદાજમાં નજરે પડી રહી છે. સફેદ શર્ટ પહેરેલા દીપિકાના આ વીડિયોમાં બાળકોની જેમ બોલી રહી છે. પોલીસ વાલા આયા પોલીસ વાલા આયા… જુઓ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.