- Home
- Photo Gallery
- બ્લેક સાડી પહેરેલી દીપિકા પરથી નજર ન હટાવી શકાય તેવા Photos જોવાનું ચૂકતા નહિ

બ્લેક સાડી પહેરેલી દીપિકા પરથી નજર ન હટાવી શકાય તેવા Photos જોવાનું ચૂકતા નહિ
November 13, 2017 | 2:54 pm IST
મુંબઈમાં આયોજિત GQ ફેશન નાઈટ ઈવેન્ટમાં બીજા દિવસે અભિનેત્રી દિપીકા પાદુકોણ પહોંચી હતી. અહી દીપિકાના ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. જાણીતા ડિઝાઈનર સબ્યાસાચીએ ડિઝાઈન કરેલ બ્લેક સાડીમાં દીપિકા ગોર્જિયસ લાગી રહી હતી. આ સાડીમાં તે એટલી સુંદર લાગી રહી હતી કે, તેના પરથી નજર હટાવી પણ ન શકાય. આ ઈવેન્ટમાં પદ્માવતી ફિલ્મમાં તેનો કો-સ્ટાર શાહીદ કપૂર પણ પહોંચ્યો હતો. આ ઉપરાંત અન્ય સેલિબ્રિટીઝ પણ આવી હતી.