deepika-padukone-burns-the-internet-from-her-black-and-white-avtar-on-instagram-see-photos
  • Home
  • Photo Gallery
  • Photos : દીપિકા પાદુકોણનો બ્લેક & વ્હાઇટ અવતાર જોશો તો જોતા રહી જશો…

Photos : દીપિકા પાદુકોણનો બ્લેક & વ્હાઇટ અવતાર જોશો તો જોતા રહી જશો…

 | 6:18 pm IST

બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણ હાલ ઇન્ડસ્ટ્રીઝની સૌથી ચર્ચીત એકટ્રેસમાંની એક છે. દીપિકાને તેના ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડથી વધારે લોકો ફોલો કરે છે.

તાજેતરમાં દીપિકાએ તેના કેટલાક ફોટોઝને ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યા હતા જેને ફક્ત 12 કલાકમાં 20 લાખ કરતાં વધારે લોકોએ લાઇક કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન