deepika padukone cut ranveer singh mustache video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • રણવીર જેનાથી ફેમસ થયો’તો એવી મૂછોને દીપિકાએ કાતર લઈ કાપી નાખી, VIDEO ધડાધડ વાયરલ

રણવીર જેનાથી ફેમસ થયો’તો એવી મૂછોને દીપિકાએ કાતર લઈ કાપી નાખી, VIDEO ધડાધડ વાયરલ

 | 10:52 am IST

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. ફેન્સ વચ્ચે અવારનવાર વીડિયો શેર કરતાં રહે છે. હાલમાં જ બન્નેએ એક વીડિયો પોસ્ટ કર્યો છે કે જેમાં દીપિકાએ રણવીરની મુછ કાપી નાખી છે. આ પહેલા પણ તે વિવિધ તીર્થધામો પર ફરવા ગયા હતાં એનો વીડિયો સામે આવ્યો હતો.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, દીપિકા પાદુકોણ રણવીરને મુછોને કાતરથી કાપી નાખી છે. આવું કરીને તે ખુબ ખુશ દેખાઈ રહી છે. રણવીરનું પણ અજીબ રિએક્શન જોવા મળી રહ્યું છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રા પર શેર કરવામાં આવ્યો છે અને લોકોને તે ખુબ પસંદ પડી રહ્યો છે. લોકો વીડિયોને વાયરલ કરી રહ્યા છે. હાલમાં આ વીડિયોને 4 લાખ કરતાં પણ વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે, જુઓ અહીં એ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન